આવતીકાલે બહાર નીકળતા પહેલાં જોઈ લો Mumbai Local Trainનું Time Table

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફ-લાઈન ગણાય છે અને દર રવિવારે રેલવે દ્વારા સિગ્નલ મેઈન્ટેનન્સ, ટ્રેકની સાર સંભાળ રાખવા માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. જેને કારણે લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે પણ આવતીકાલે મુંબઈ દર્શન કરવા માટે કે કોઈ કામ માટે બહાર નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી … Continue reading આવતીકાલે બહાર નીકળતા પહેલાં જોઈ લો Mumbai Local Trainનું Time Table