Central Railway’s 63-hour block:વખાણેલી ખિચડી દાઢે વળગીઃ શનિવારે રડી પડી મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા

રેલવેનું Missmanagement, હોલીડે શેડ્યુલ પ્રમાણે દોડી ટ્રેનોમુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર થાણે ખાતે હાથ ધરવામાં આવેલા 63 કલાક (Thane 63 Hours Mega Block) અને સીએસએમટી ખાતેના 36 કલાકના બ્લોક (CSMT 36 Hours Mega Block)ના હજી થોડાક કલાકો બાકી છે ત્યારે શનિવારે મધ્ય રેલવે પર પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે મધ્ય રેલવે … Continue reading Central Railway’s 63-hour block:વખાણેલી ખિચડી દાઢે વળગીઃ શનિવારે રડી પડી મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા