મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે
લોકલ ટ્રેનો તો મુંબઇગરાની લાઇફલાઇન છે. જો લોકલ ટ્રેન થોડી પણ મોડી પડે તો મુંબઇગરાનું આખા દિવસનું શેડ્યુલ ખોરવાઇ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય રેલવેની લોકલ ટ્રેનોના ધાંધિયા જ હતા. CSMT સ્ટેશનમાં બેસાડવામાં આવેલી આધુનિક નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના નિયમને કારણે લોકલ ટ્રેનો મોડી દોડતી હતી. મધ્ય રેલવેમાં આખરે 15 દિવસ બાદ ટ્રેનની સ્થિતિમાં … Continue reading મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed