મૃત મૂષકોની મોકાણઃ મોટરમેનને કેબિનમાં ફરી બેસાડવા માટે રેલવે આ યુક્તિ અજમાવશે
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશન સીએસએમટીમાં પહેલી વહેલી વખત મૂષકોના ત્રાસને કારણે બદનામ થઈ ગયું છે, જ્યારે સૌથી વધુ હાલાકી મોટરમેન-ક્રૂને ભોગવવી પડે છે. એટલે સુધી કે મોટરમેનની ટીમની છેક લોબીમાં બહાર બેસવાની નોબત આવી ગઈ છે ત્યારે રેલવેએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.મધ્ય રેલ્વે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSTM)માં મોટરમેન અને ટ્રેન … Continue reading મૃત મૂષકોની મોકાણઃ મોટરમેનને કેબિનમાં ફરી બેસાડવા માટે રેલવે આ યુક્તિ અજમાવશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed