સુધરો નહીં તોઃ મુંબઈની લોકલ ટ્રેનમાં મોટરમેનની કેબિનમાં ઘૂસીને રીલ બનાવનારા ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સોશિયલ મીડિયાનો યુવાનોમાં વધતો ક્રેઝ યુવાનો જ નહીં, પરંતુ પ્રશાસનની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ કેસ મુંબઈ રેલવેમાં બની રહ્યા છે. રેલવે સ્ટેશન હોય કે લોકલ યા લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેન જ કેમ ના હોય. તાજેતરમાં મુંબઈની લોકલ ટ્રેનમાં નહીં, પરંતુ મોટરમેનની કેબિનમાં બે યુવાનો ઘૂસીને રીલ બનાવીને … Continue reading સુધરો નહીં તોઃ મુંબઈની લોકલ ટ્રેનમાં મોટરમેનની કેબિનમાં ઘૂસીને રીલ બનાવનારા ઝડપાયા