અઠવાડિયાના પહેલા દિવસે મોકાણઃ ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેના પ્રવાસીઓના બેહાલ

મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો ખોટકાઇ જવાની ઘટના હવે સામાન્ય થઇ ગઇ છે. દર બે-ત્રણ દિવસમાં લોકલ સંબંધિત સમસ્યા સર્જાય તો જ નવાઇ. એવામાં રવિવારે બ્લોક દરમિયાન તો હાલત સૌથી વધુ ખરાબ હોય છે. ઘણી લોકલ રદ કરવામાં આવતી હોય છે અને મોડી પણ ઘણી હોય છે, પરંતુ પ્રવાસીઓ પાસે આવી હાલાકી સહન કરવા સિવાય … Continue reading અઠવાડિયાના પહેલા દિવસે મોકાણઃ ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેના પ્રવાસીઓના બેહાલ