નવા ‘ટાઈમ ટેબલ’ પછી પણ મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અવિરતઃ પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પાંચમી ઓક્ટોબરથી મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બન્યા પછી પ્રવાસીઓની મુશ્કેલી ઘટી નથી, પરંતુ વધી છે. રોજના લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડવાની સાથે અનેક ટ્રેનો રદ કરવાનું પ્રમાણ ચાલુ હોવાથી પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં નાકે દમ આવી રહ્યો છે. આ મુદ્દે રેલવે જાહેરાત પણ નહીં કરતા પ્રવાસીઓની મુશ્કેલીઓ … Continue reading નવા ‘ટાઈમ ટેબલ’ પછી પણ મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અવિરતઃ પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત નહીં…