
ક્રિસમસ આવી રહી છે ત્યારે કેન્સરગ્રસ્ત બાળકોને માટે કેન્સર પેશન્ટ એઇડ એસોસિયેશન (સીપીએએ) દ્વારા બુધવારે પેઈન્ટિંગ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સાન્ટા ક્લોઝના સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા અને સાન્ટાએ હાજર રહીને તેમને ભેટ આપીને ખુશ કરી નાખ્યા હતા. (જયપ્રકાશ કેળકર)