યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર પ્રદેશમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરીને રોકડ લૂંટનારી ટોળકીના સભ્યને અંધેરી પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.યુપીમાં ગોળીબાર કરી કૅશવૅનના ગનમૅન જય સિંહની હત્યા કર્યા બાદ રોકડ લૂંટી ફરાર થઈ ગયેલા આરોપીમાંથી એક ચંદન કમલેશ પાસવાન (20) અંધેરીના એમઆઈડીસી વિસ્તારમાં ઉપાધ્યાય નગર ખાતે સંતાયો હોવાની માહિતી એમઆઈડીસી પોલીસને મળી હતી. આ બાબતની … Continue reading યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો