થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના કાર્યકર સામે ગુનો

થાણે: થાણેમાં આવેલા મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા અને જાતિવાદી ટિપ્પણી કરવા પ્રકરણે ભાજપના કાર્યકર વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ભાજપના કાર્યકર વિજય ત્રિપાઠી અને કેટલાક અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યા હતા.ગણેશોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્થાનિક નેતાઓ દ્વારા એક મંદિરમાં બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન આ ઘટના બની હતી.વિજય … Continue reading થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના કાર્યકર સામે ગુનો