નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો

થાણે: મુંબઈ પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત બળાત્કાર ગુજારી ત્રાસ આપવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોેલીસ ફરિયાદ અનુસાર સાનપાડા પરિસરમાં 2020થી જુલાઈ, 2022 દરમિયાન પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું હતું.મુંબઈ પોલીસ દળમાં જ કાર્યરત 32 વર્ષના સબ-ઈન્સ્પેક્ટરની મિત્રતા 26 વર્ષની પીડિતા સાથે થઈ હતી. લગ્નની ખાતરી … Continue reading નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો