Mumbai-Nagpur એક્સપ્રેસ વે ભયંકર Accident,કાર હવામાં ઉછળી , 6 લોકોના મોત અનેક ઘાયલ
જાલનાઃ મુંબઈથી (Mumbai)લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Accident)થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર (Mumbai-Nagpur)એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આ મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક કાર રિફ્યુઅલ … Continue reading Mumbai-Nagpur એક્સપ્રેસ વે ભયંકર Accident,કાર હવામાં ઉછળી , 6 લોકોના મોત અનેક ઘાયલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed