પુણેમાં કાર અકસ્માત: પુરાવા નષ્ટ કરવાના કેસમાં ટીનેજરનાં માતા-પિતાને પોલીસ કસ્ટડી ફટકારાઇ
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં પુરાવા નષ્ટ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા ટીનેજરનાં માતા-પિતાને રવિવારે કોર્ટે 5 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી નાખનારા 17 વર્ષના પુત્રને બચાવવા માટે તેના લોહીના નમૂનાને બદલે તેની માતાએ પોતાના લોહીના નમૂના આપ્યા હતા. આ પ્રકરણે ટીનેજરની માતા શિવાની … Continue reading પુણેમાં કાર અકસ્માત: પુરાવા નષ્ટ કરવાના કેસમાં ટીનેજરનાં માતા-પિતાને પોલીસ કસ્ટડી ફટકારાઇ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed