રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત થઈ હોવાનું સામે આવતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ પણ જોર પકડ્યું છે. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીને માંડ બે-ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે પ્રધાનમંડળનું … Continue reading રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?