મહારાષ્ટ્રમાં એક વાગ્યા પછી મતદાનમાં જોવા મળી ગતિ, ત્રણ વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન

મુંબઈઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છએ. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ વાગ્યા સુધી આટલા ટકા મતદાન લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં બપોર પછી એકંદરે ગતિ જોવા મળી હતી. ત્રણ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 42.63 ટકા મતદાન થયું હતું. જોકે એક વાગ્યા સુધી … Continue reading મહારાષ્ટ્રમાં એક વાગ્યા પછી મતદાનમાં જોવા મળી ગતિ, ત્રણ વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન