Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો
મુંબઈઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરિડોરને તૈયાર કરવા માટે સંબંધિત એજન્સીએ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી પાર પાડી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં ૧૦૦-મીટર લાંબો સ્ટીલ બ્રિજ લોંચ કરવામાં આવ્યો છે. રવિવારે લોંચ કરવામાં આવેલ આ પુલ ભારતની મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પહેલમાં … Continue reading Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed