માલેતુજાર નબીરાએ નશામાં પોર્શ કાર ચલાવી બે એન્જિનિયરનો જીવ લીધો, 15 કલાકમાં જ જામીન મળી ગયા

મહારાષ્ટ્રના પુણેમાં એક સગીરે નશામાં બેફામ કાર ચલાવતા બે એન્જિનિયરોને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના સાથીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે કારચાલક નબીરા સામે યરવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા જ કલાકોમાં તેને કોર્ટમાંથી જામીન મળી … Continue reading માલેતુજાર નબીરાએ નશામાં પોર્શ કાર ચલાવી બે એન્જિનિયરનો જીવ લીધો, 15 કલાકમાં જ જામીન મળી ગયા