એમવીએમાં ભંગાણ: વંચિત બહુજન આઘાડીએ છેડો ફાડ્યો, 9 ઉમેદવાર જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપને હંફાવવા માટે મહાવિકાસ આઘાડીએ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીને પોતાની સાથે લેવાની જાહેરાત કરી હતી અને બેઠકોની વહેંચણીના મુદ્દે અનેક વખત થયેલા વિવાદ બાદ પણ પ્રકાશ આંબેડકરને યોગ્ય સન્માન મળતું ન હોવાનું જણાતાં તેમણે પોતાના નવ ઉમેદવારની યાદી જાહેર કરીને નારાજગી જાહેર કરી દીધી છે અને આમ મહાવિકાસ આઘાડીમાં પહેલું ભંગાણ … Continue reading એમવીએમાં ભંગાણ: વંચિત બહુજન આઘાડીએ છેડો ફાડ્યો, 9 ઉમેદવાર જાહેર