Badlapur Horror: આવતીકાલના મહારાષ્ટ્ર બંધ અંગે હાઈ કોર્ટની ચેતવણી જાણી લો

મુંબઈઃ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના કિસ્સામાં ડોક્ટર સંગઠન દ્વારા હડતાળ વચ્ચે બદલાપુરમાં મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. બે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહાવિકાસ આઘાડીએ આવતીકાલે બંધ બોલાવ્યું છે, પરંતુ આ મુદ્દે હાઈ કોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે બંધની પરવાનગી આપી નથી.બદલાપુરમાં બે સગીર બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં મહા વિકાસ અઘાડી … Continue reading Badlapur Horror: આવતીકાલના મહારાષ્ટ્ર બંધ અંગે હાઈ કોર્ટની ચેતવણી જાણી લો