મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોમ્બે હાઈકોર્ટના સૂચિત નવા સંકુલનો શિલાન્યાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોમ્બે હાઈકોર્ટનું નવું સંકુલ બાંદ્રા પૂર્વ, મુંબઈ ખાતે બાંધવામાં આવશે અને સૂચિત સ્થળનો શિલાન્યાસ 23 સપ્ટેમ્બર, 2024ના રોજ ચીફ જસ્ટિસ ડો. ધનંજય વાય ચંદ્રચૂડની હાજરીમાં કરવામાં આવશે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ.ઓક, જસ્ટિસ દીપાંકર દત્તા, જસ્ટિસ ઉજ્જવલ … Continue reading મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોમ્બે હાઈકોર્ટના સૂચિત નવા સંકુલનો શિલાન્યાસ