બોમ્બે હાઈ કોર્ટે કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા, જાણો શું છે મામલો?
મુંબઈ: પતિની પૂછપરછ ચાલી રહી છે એટલે પત્નીને ઘરમાં પ્રવેશવા નહીં દેવી, એ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવીને તાજેતરમાં બોમ્બે હાઈ કોર્ટે પૂછપરછ કરી રહેલા કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા હતા.બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને ન્યાયાધીશ ફિરદોશ પુન્નીલાલની ખંડપીઠે ઉક્ત ચુકાદો આપ્યો હતો. ઘર બીજાને નામ કરતાં પહેલાં એનઓસી લેવું પડશે, એવી નોટિસ મોકલવાનો કસ્ટમ્સ … Continue reading બોમ્બે હાઈ કોર્ટે કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા, જાણો શું છે મામલો?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed