Bomb Threat: વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ફફડાટ અકબંધ…

મુંબઈ: દેશમાં રોજેરોજ ફ્લાઈટમાં વધતી બોમ્બની ધમકીઓને કારણે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમાં આજે વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એર અને મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. ત્રણ દિવસમાં કુલ 12 ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, પરંતુ … Continue reading Bomb Threat: વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ફફડાટ અકબંધ…