જોગેશ્ર્વરી-ગોરેગામમાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 36ની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્ર્વરી અને ગોરેગામ વિસ્તારમાં ચાલી રહેલા ત્રણ બોગસ કૉલ સેન્ટરનો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને 36 જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પ્રતિબંધિત દવા વેચવાને બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા, જ્યારે લોન અપાવવાને બહાને ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-10 અને 12ના અધિકારીઓને માહિતી મળી હતી … Continue reading જોગેશ્ર્વરી-ગોરેગામમાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 36ની ધરપકડ