આખરે મિહિર કહ્યું કે મારી ભૂલ થઈ ગઈઃ પોલીસને કહી આ વાત

મુંબઈઃ વરલી ખાતે થયેલા હીટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો છે અને પોતાની ભૂલ થઈ ગઈ તેમ કહ્યું છે. પોલીસે ડ્રાઈવરને સામે રાખી મિહિરની પૂછપરછ કરી હતી, જેમાં મિહિરે કહ્યું હતું કે મહિલા કારના બંપરમાં ફસાઈ હોવાની મને જાણ ન હતી, તે મને દેખાઈ ન હતી, એટલે મેં … Continue reading આખરે મિહિર કહ્યું કે મારી ભૂલ થઈ ગઈઃ પોલીસને કહી આ વાત