24 કલાકમાં 8,244 હૉર્ડિંગ્સને હટાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી લીધા બાદ તેની મુદત પૂરી થયા બાદ પણ તેને દૂર નહીં કરનારા હૉર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૮,૨૪૪ બેનરને હટાવવામાં આવ્યાં હતાં. મુંબઈને કદરૂપૂં કરનારાં હૉર્ડિંગ્સ બાબતે હાઈ કોર્ટના ઠપકા બાદ અને ગણેશોત્સવ પૂરો થવાની સાથે … Continue reading 24 કલાકમાં 8,244 હૉર્ડિંગ્સને હટાવ્યાં