કહો મુંબઈગરા, કેવું સેન્ટ્રલ પાર્ક જોઇએ છે તમને?

મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સ પર ભવ્ય એવું આંતરરાષ્ટ્રીય કક્ષાના સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવનાર છે અને એ માટે જરૂરી જમીન પણ મુંબઈ મહાનગરપાલિકાએ હસ્તગત કરી લીધી છે.જોકે, સેન્ટ્રલ પાર્કનો અંતિમ પ્લાન-નકશો તૈયાર કરવામાં આવે એ પૂર્વે પાલિકાએ મુંબઈગરાઓ પાસેથી સેન્ટ્રલ પાર્ક બનાવવા અંગે સૂચનો અને વાંધા-તકરાર મગાવ્યા છે. હાલ રેસકોર્સનો વિસ્તાર મનોરંજન મેદાન માટે અનામત શ્રેણીમાં … Continue reading કહો મુંબઈગરા, કેવું સેન્ટ્રલ પાર્ક જોઇએ છે તમને?