મહાયુતીમાં મનસેની એન્ટ્રીની સાઈડ-ઈફેક્ટ, હોળીની ઉજવણીમાં ભાજપના ગુજરાતી-મારવાડી કાર્યકર્તાઓને પડી રહી છે તકલીફ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી મહિને થનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતીમાં રાજ ઠાકરેના પક્ષ મનસેને સામેલ કરવાનો વિચાર ચાલી રહ્યો છે અને તેમનો પ્રવેશ લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે ત્યારે મુંબઈમાં ભાજપને મનસેની એન્ટ્રીની સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડી રહ્યો છે.મુંબઈમાં હોળીના સાર્વજનિક કાર્યક્રમોનું મોટા પાયે ભાજપના ગુજરાતી-મારવાડી અને ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા આયોજન … Continue reading મહાયુતીમાં મનસેની એન્ટ્રીની સાઈડ-ઈફેક્ટ, હોળીની ઉજવણીમાં ભાજપના ગુજરાતી-મારવાડી કાર્યકર્તાઓને પડી રહી છે તકલીફ