મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ

Maharashtra Assembly Election મુંબઈ: સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને એ સાથે સાથે જ વિરોધીઓને કઇ રીતે લડવું તેની રણનીતિ પણ તૈયાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ભાજપ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ કઇ રીતે પ્રચાર … Continue reading મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ