IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…
મુંબઈ: દિવ્યાંગતા અને ઓબીસીના સર્ટિફિકેટનો ખોટી રીતે ઉપયોગ કરી યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)માં પસંદગી પામવા સહિતના અન્ય અનેક આરોપોનો સામનો કરી રહેલી અત્યંત વિવાદાસ્પદ પ્રોબેશનરી (ટ્રેઈની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકર (IAS Pooja Khedkar) અને પંકજા મુંડે (Pankaja Munde) વચ્ચે સંબંધ હોવાના અહેવાલ ફરતા થયા હતા. જોકે, આ તમામ અહેવાલોને નકારતા પંકજા મુંડેએ તેમના પૂજા … Continue reading IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed