અજિત પવાર વિરુદ્ધ ભાજપના જ વિધાનસભ્યો પડ્યા મેદાનેઃ આ સંઘ કાશી કેમ પહોંચશે?

મુંબઈઃ એકસાથે ત્રણ પક્ષના અહંકાર ટકરાય ત્યારે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. આવી હાલત હાલમાં મહાયુતીમાં જોવા મળે છે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવાથી અને શિંદેસેના તેમ જ અજિત પવારની એનસીપી પ્રાદેશિક પક્ષ હોવાથી ભાજપનો હાથ ઉપર રહ્યો અને સાથી પક્ષો સાથે તાલમેલ બેસી ગયો, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જેટલી જ … Continue reading અજિત પવાર વિરુદ્ધ ભાજપના જ વિધાનસભ્યો પડ્યા મેદાનેઃ આ સંઘ કાશી કેમ પહોંચશે?