ચૂંટણી સંગ્રામઃ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કરી આ વાત…

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓ સમક્ષ ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હતું. આ પણ વાંચો : ‘મુંબઈમાં સૌથી વધુ બેઠકો અમને જ’: ઠાકરે જૂથના નેતાએ કહી મોટી વાત… ભાજપની આ સભામાં … Continue reading ચૂંટણી સંગ્રામઃ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કરી આ વાત…