Assembly Elections: વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ હવે આ યુક્તિ અજમાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહત્ત્વપૂર્ણ મનાતું ભાજપનું અધિવેશન પુણેમાં યોજાયું અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. જોકે લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવને પગલે ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં કોઇ ઉણપ રાખવા ન માગતી હોય તેવું જણાય છે. જેને પગલે હવે જિલ્લા સ્તરે તેમ જ મંડળ સ્તરે … Continue reading Assembly Elections: વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ હવે આ યુક્તિ અજમાવશે