આજે મુંબઇમાં કેન્દ્રીય નેતાઓના ધામા, વિધાનસભાની ચૂંટણીની વ્યુહરચના બનાવશે

મુંબઇ ઃ લોકસભાની ચૂંટણીમાં મળેલી અણધારી નિષ્ફળતા બાદ ભાજપ હવે ફરીથઈ કામે લાગી ગયું છે. ભાજપે આજે મુંબઈમાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યભરમાંથી ભાજપના મહત્વના 21 નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે અને લોકસભામાં મળેલી હાર અને વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. … Continue reading આજે મુંબઇમાં કેન્દ્રીય નેતાઓના ધામા, વિધાનસભાની ચૂંટણીની વ્યુહરચના બનાવશે