ટેક્સી-ઓટો ચાલક-માલક માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ઓટોરિક્ષા અને ટેક્સીના ડ્રાઈવરો અને માલિકોના કલ્યાણ માટે મહામંડળ બનાવવાની જાહેરાત કરી હતી અને આ કલ્યાણ મંડળ તેમને વીમા અને ગ્રેચ્યુઈટીના લાભ આપશે.મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવર માલિક કલ્યાણ મહામંડળની સ્થાપના કરશે.આ મહામંડળ રાજ્યના બધા જ … Continue reading ટેક્સી-ઓટો ચાલક-માલક માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed