યુવતી પર બળાત્કાર ગુજારી વીડિયો રેકોર્ડિંગકરવાના કેસમાં બ્યુટિશિયનની ધરપકડ

મુંબઈ: ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવ્યા પછી યુવતી પર કથિત બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે બ્યુટિશિયનની ધરપકડ કરી હતી, જ્યારે તેના ફરાર પતિની શોધ હાથ ધરી હતી. બ્યુટિશિયનના પતિએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને બ્યુટિશિયને એ કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યા પછી ખંડણી માગી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. માલવણી પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ આયેશા અન્સારી … Continue reading યુવતી પર બળાત્કાર ગુજારી વીડિયો રેકોર્ડિંગકરવાના કેસમાં બ્યુટિશિયનની ધરપકડ