Pune Porsche Accident: ધકપકડ કરાયેલાં ડોક્ટરની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…

પુણેઃ પુણે પોર્શે એક્સિડન્ટ (Pune Porsche Accident) મામલામાં દરરોજ એક પછી એક ચોંકાવનારા નવા નવા ખુલાસા થતાં હોય છે. સગીર આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરનાર અને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ ડો. શ્રીહરિ હાર્લોરની ધરપકડ કરવામાં આવી હતી. હવે મળી રહેલી માહિતી અનુસાર ડો. શ્રીહરિ હાર્લોરની તબિયત ઈન્ફેક્શનને કારણે બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં … Continue reading Pune Porsche Accident: ધકપકડ કરાયેલાં ડોક્ટરની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…