લોકસભા ચૂંટણીના કારણે આ દિવસે બાર અને વાઇન શૉપ બંધ…

મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20મી મેએ મુંબઈની છ બેઠક પર મતદાન યોજાવાનું છે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં તમામ બાર અને વાઇન શૉપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશને પગલે શહેરમાં મતદાન યોજાય તે પહેલા બે દિવસ અને મતદાનના દિવસે એમ કુલ ત્રણ દિવસ બાર અને વાઇન શૉપ … Continue reading લોકસભા ચૂંટણીના કારણે આ દિવસે બાર અને વાઇન શૉપ બંધ…