કઈ ધાર્મિક સત્તા કહે છે કે Hijab પહેરવું ઇસ્લામનો આવશ્યક ભાગ છે?’ બોમ્બે હાઈકોર્ટે અરજદારોને આવો પ્રશ્ન કેમ પૂછ્યો

મુંબઈ: શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો વિવાદ(Hijab Row) કર્ણાટકથી શરુ થયા બાદ દેશના ઘણા વિસ્તારોમાં પણ ઉઠ્યો છે, તાજેતરમાં મુંબઈની બે કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મામલે વિવાદ થયો હતો. બોમ્બે હાઈકોર્ટ(Bombay High court)માં ચાલી રહેલા એક કેસમાં મુંબઈની એક કોલેજે બુધવારે દલીલ કરી હતી કે તેના કેમ્પસમાં હિજાબ, નકાબ અને બુરખા પરનો પ્રતિબંધ માત્ર એક સમાન … Continue reading કઈ ધાર્મિક સત્તા કહે છે કે Hijab પહેરવું ઇસ્લામનો આવશ્યક ભાગ છે?’ બોમ્બે હાઈકોર્ટે અરજદારોને આવો પ્રશ્ન કેમ પૂછ્યો