બદલાપુર છાવણીમાં ફેરવાયુંઃ પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવા પાટે ચઢી…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ બદલાપુરની સ્કૂલમાં બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પછી રેલરોકો કરવાને કારણે આખા દિવસ માટે ટ્રેનસેવા ઠપ રહી હતી. લોકલ ટ્રેનસેવા સહિત વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ રસ્તાઓને પણ જામ કર્યા હતા. પરિણામે બદલાપુરમાં સુરક્ષા માટે પોલીસ, આરપીએફ, જીઆરપી સહિત અન્ય એજન્સીઓને ઉતારવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી લઈને સ્કૂલ પરિસરનો વિસ્તાર આખો … Continue reading બદલાપુર છાવણીમાં ફેરવાયુંઃ પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવા પાટે ચઢી…