કોર્ટ-ફોર્ટ કંઇ નહીં, હમણાં જ ફાંસીએ લટકાવો: વિફરેલા આંદોલકોની માગણી
મુંબઈ: માનવતાને લજાવે તેવી બદલાપુરની ઘટના બાદ વિફરેલા લોકોએ રેલ રોકો આંદોલન કર્યું અને એ દરમિયાન પોલીસ અને આંદોલકો વચ્ચે ચકમક પણ ઝરી હતી. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા આંદોલનના કારણએ રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે, આ દરમિયાન એક જ માગણી કરી રહ્યા હતા અને તે માગણી હતી આરોપીને તાત્કાલિક સજા આપવાની. આંદોલકોએ … Continue reading કોર્ટ-ફોર્ટ કંઇ નહીં, હમણાં જ ફાંસીએ લટકાવો: વિફરેલા આંદોલકોની માગણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed