Badlapur Horror: RSSની શાળા છે, એટલે CCTV ફૂટેજ રફેદફે કરાઇ: કોંગ્રેસનો આરોપ

મુંબઈ: બદલાપુરની શાળામાં સાડા ત્રણ અને ચાર વર્ષની બાળકીઓ પર જાતીય અત્યાચાર આચરવામાં આવ્યાની ઘટનાને પહેલા જ દિવસથી રાજકીય રંગ લાગી ગયો છે અને દિવસેને દિવસે આ મુદ્દે રાજકારણની રમત વધતી જાય છે. આ મામલે હવે કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ હવે પોલીસ પર ગંભીર આરોપ મૂક્યો છે અને પોલીસે પુરાવાનો નાશ કર્યો હોવાનું કહ્યું છે.નાના … Continue reading Badlapur Horror: RSSની શાળા છે, એટલે CCTV ફૂટેજ રફેદફે કરાઇ: કોંગ્રેસનો આરોપ