બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?

મુંબઈઃ બદલાપુરની એક શાળામાં બે માસૂમ બાળકીઓનું જાતીય શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેનું પોલીસે સોમવારે એન્કાઉન્ટર કર્યું હતું. ઘટના સમયે પોલીસ ટીમ અક્ષયને કોર્ટમાં હાજર કરવા તળોજા જેલમાંથી તેમની સાથે લઈ જઈ રહી હતી ત્યારે પોલીસ સાથે ઝપાઝપીમાં મોત મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો : બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો … Continue reading બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?