બદલાપુર યૌન શોષણ કેસ: સ્કૂલ પ્રશાસન સામે POCSO હેઠળ કેસ નોંધવા હાઇ કોર્ટનો આદેશ

બોમ્બે હાઈકોર્ટે બદલાપુર કેસની નોંધ લીધી હતી અને તેની સુઓમોટો પિટિશન દાખલ કરી હતી, જેની આજે તાકીદે સુનાવણી થઇ હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેંચ આ કેસ પર સુનાવણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે હવે તો ચાર વર્ષની બાળકીઓનું પણ યૌન શોષણ કરવામાં આવે છે. કોર્ટે નોંધ્યું હતું કે … Continue reading બદલાપુર યૌન શોષણ કેસ: સ્કૂલ પ્રશાસન સામે POCSO હેઠળ કેસ નોંધવા હાઇ કોર્ટનો આદેશ