Badlapur child abuseઃ આરોપીનો કેસ નહીં લડવાની વકીલોની જાહેરાત, MVAએ કર્યું મહારાષ્ટ્ર બંધનું એલાન…

મુંબઈઃ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર બદલાપુર કેસ મામલે કલ્યાણ બાર એસોસિયેશને જાહેરાત કરી છે કે તેઓ આરોપી સંજય શિંદેનો કેસ લડશે નહીં. તમામ વકીલોએ એકસાથે સહમતી દર્શાવતા કહ્યું છે કે આટલી હલકી અને અમાનવીય હરકત કરનારા આરોપી તરફથી કોઈપણ કોર્ટમાં રજૂઆત કરશે નહીં. આવું ઘણા ઓછા કેસમાં બને છે જ્યારે વકીલો કોઈ આરોપીનો કેસ લડવાની … Continue reading Badlapur child abuseઃ આરોપીનો કેસ નહીં લડવાની વકીલોની જાહેરાત, MVAએ કર્યું મહારાષ્ટ્ર બંધનું એલાન…