બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા
મુંબઈ: બદલાપુરમાં સ્કૂલમાં બે બાળકીઓ સાથે કુકર્મના કેસમાં બૉમ્બે હાઇ કોર્ટે મંગળવારે સ્કૂલના બે ટ્રસ્ટીઓને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો તથા હજી સુધી તેમની ધરપકડ ન કરાઇ હોવાને કારણે પોલીસની જોરદાર ઝાટકણી કાઢી હતી.આ કેસની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા બન્ને ટ્રસ્ટીને હાજર ન કરવા બદલ હાઇ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી … Continue reading બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed