બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં

દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની ધરપકડ કરાઇ છે સાથે હત્યામાં વપરાયેલા હથિયાર પણ ઝડપી લીધા છે. ‘મુંબઈ સમાચાર’ને મળતી વિગત … Continue reading બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં