Baba Siddiqui Murder: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી, લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે

અમદાવાદ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા(Baba Siddiqui Murder)કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપી હજુ ફરાર છે. પોલીસે આ હત્યા કેસમાં ફરાર ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે. જ્યારે પોલીસે 28 વર્ષીય પ્રવીણ લોનકર નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પ્રવીણ લોનકરના ભાઈ શુભમે ગેંગસ્ટર … Continue reading Baba Siddiqui Murder: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી, લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે