બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?

મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ સ્વીકારી છે. બિશ્નોઈ ગેંગ દ્વારા વારંવાર મુંબઈમાં રહેતા કલાકારો તથા અગ્રણીઓને ધમકાવવામાં આવે છે. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર પણ તેણે જ ગોળીબાર કરાવ્યો હતો. તેથી પોલીસને લૉરેન્શ બિશ્નોઈની પૂછપરછ કરવી છે, પરંતુ અત્યાર સુધી તેમને બિશ્નોઈની કસ્ટડી મળી નથી. આ માટે પોલીસ … Continue reading બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?