આમચી મુંબઈ
જાગરૂકતા, મહત્ત્વ અને સજાવટ…

ગણેશોત્સવ દરમિયાન વિવિધ થીમ પર ભક્તો ડેકોરેશન કરતા હોય છે ત્યારે પરેલમાં એક પરિવારે ઘરની બારીનું મહત્ત્વ જણાવતી સજાવટ કરી છે, જ્યારે લોઅર પરેલમાં એક ઘરે બીડીડી ચાલ પુનવર્સન માટે તોડી પાડવામાં આવનાર છે એ થીમ પર સજાવટ કરી છે. બીચ અને સમુદ્રને સ્વચ્છ રાખવા અંગે જાગરૂકતા લાવવાનો પ્રયાસ સાયનના એક નાગરિકે કર્યો છે. (તસવીરો: અમય ખરાડે)