Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત

નાગપુર: નાગપુરમાં 9 ઓગસ્ટે અનેક વાહનો સાથે અથડાવાની દુર્ઘટના પહેલા મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત અને મિત્રોએ જે બારમાંથી દારૂ અને ખોરાક લીધા હતા એ બારણું સીસીટીવી ફૂટેજ ગાયબ છે અને તપાસના ભાગરૂપે ખાણીપીણીની દુકાનમાંથી ડીવીઆર જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ ગુરુવારે આપી હતી.સંકેત બાવનકુળેની ઓડી, જે કથિત … Continue reading Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત